અમદાવાદમાં AMTS અને BRTS શરૂ કરવા નાગરિકોની માંગ ઉઠી છે. રિક્ષાના વધુ ભાડા ચૂકવીને લોકો ત્રાહિમામ થયા છે.