Ahmedabad: ભક્તો કરી રહ્યાં છે ઘરે બેઠા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન,શું કહ્યું ભક્તોએ?
Continues below advertisement
અમદાવાદમાં પાંચકુવા વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ રહી છે. અહીંયા ભક્તો સાથે રથયાત્રા નીકળતી હતી ત્યારે સાડા દસ વાગ્યે આ વિસ્તારમાં પહોંચતી હતી. આ સાથે ભક્તો ઘરે બેઠા રથયાત્રાના દર્શન કરી રહ્યાં છે.
Continues below advertisement
Tags :
Rathyatra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Bhagwan Jagannaji Bhakt Darshan Jarati News