કોરોના મહામારી વચ્ચે આશાનું કિરણ, ઝાયડસ કેડિલાની નવી દવા વિરાફીનને DGCIએ આપી મંજૂરી
Continues below advertisement
ઝાયડસની વિરાફિન દવાને DGCIની મંજૂરી મળી છે. ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં કોરોનાના દર્દીઓને વિરાફિન આપ્યા પછી સાત જ દિવસમાં આર.ટી.-પીસીઆર નેગેટિવ આવ્યો હોવાનો દાવો છે. 25 સેન્ટરોમાં ટ્રાયલ કર્યા પછી વિરાફિન તૈયાર કરાઈ છે. આ દવાને મંજૂરી મળતા આ મહામારી વચ્ચે એક આશાનું કિરણ જાગ્યું છે.
Continues below advertisement