કોણ બનશે નગરસેવકઃ અમદાવાદની ધોળકા નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?

કોણ બનશે નગરસેવક કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાે  અમદાવાદની ધોળકા નગરપાલિકાના લોકો સાથે વાતચીત કરી હતી. ધોળકામાં દોઢ લાખની વસ્તી છે. ધોળકામાં કુલ નવ વોર્ડ આવેલા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola