વિપક્ષ નેતા પદ પરથી રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્મા આજે સામાન્ય સભામાં ગેરહાજર

અમદાવાદ કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્મા સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ કોંગ્રેસનો વિવાદ વધુ વકરે તે પ્રકારની સ્થિતિ પેદા થઇ છે. સામાન્ય સભામાં વિપક્ષ નેતા દ્વારા દરખાસ્તો અંગે સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. તમામ કાઉન્સિલરોને રેપીડ ટેસ્ટ બાદ સામાન્ય સભામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola