છ મનપાની ચૂંટણી અગાઉ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2021 03:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છ મનપાની ચૂંટણી અગાઉ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં મેયર ઓબીસી કે એસસી કોર્પોરેટર બનશે જ્યારે વડોદરામાં એસટી કોર્પોરેટર મેયર બનશે.