26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં થયેલી હિંસામાં SITએ શું કર્યો નવો ખુલાસો?
Continues below advertisement
26 જાન્યુઆએ દિલ્હીમાં અને લાલ કિલ્લા પર ઉપદ્રવનું કાવતરૂ પહેલાથી ઘડાઈ ગયું હતું. આ ખુલાસો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની SITની ટીમે કર્યો છે. સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ ઉપદ્રવીઓને લાલ કિલ્લા અને આઇટીઓ પર પહોંચવાની સૂચના અપાઇ હતી.
Continues below advertisement