Ahmedabad: દહેજ પીડિતા સોનલ ગઢવીના પિતાએ સાસરીયાઓ પર લગાવ્યા આરોપ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએબીપી અસ્મિતાએ દહેજ પીડિતા સોનલના પિતા ગિરીશ ગઢવી(Girish Gadhvi) સાથે વાત કરી છે. જેમાં તેમણે ભરુચના પીઆઈ પ્રતાપદાન અને પરિવારજનો વારંવાર દીકરી(daughter)ને ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે. વારંવાર દીકરીને મારઝુડ કરીને મોકલતા હતા.