અમદાવાદઃ હાથીજણની DPS સ્કૂલે શિક્ષણ વિભાગે ફટકારેલ દંડ ન ભર્યો હોવાનો ખુલાસો, જુઓ વીડિયો

અમદાવાદના હાથીજણની DPS ઇસ્ટ સ્કૂલે શિક્ષણ વિભાગે ફટકારેલ  50 લાખ રૂપિયાનો દંડ ભર્યો ન હોવાનો ખુલાસો થયો છે. ઓક્ટોબર માસના પહેલા સપ્તાહમાં દંડ કરવામાં આવ્યો હતો. નકલી દસ્તાવેજ અને શાળાએ આચરેલી ગેરરીતિ સાબિત થતા શિક્ષણ વિભાગે દંડ ફટકાર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola