નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ આપવાનું થયું શરૂ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે 100 ટકાની જગ્યાએ સ્ટેડિયમમાં 50 ટકા જ દર્શકોને મેચ જોવા મંજૂરી અપાશે. કોરોનાના વધતા કેસને લઈને ક્ષમતા કરતા 50 ટકા જ ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન વેચવાનો ગુજરાત ક્રિકેટ એસોશિએશને નિર્ણય લીધો છે. અગાઉ સ્ટેડિયમમાં 100 ટકા દર્શકોને હાજરી આપવાનો નિર્ણય લેવાયો હતો..નરેંદ્રમોદી સ્ટેડિયમમાં 12 માર્ચથી 20 માર્ચ સુધી પાંચ ટી-20 મેચ રમાવાની છે
Continues below advertisement