અમદાવાદઃવ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કરતા પરિવાર મૃતદેહ લઈને પહોંચ્યો પોલીસ સ્ટેશને
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિનો મૃતદેહ લઈને પહોંચ્યા હતા. વ્યાજખોરોના ત્રાસથી ભૂપેન્દ્ર નામના વ્યક્તિ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી વ્યાજખોરો નહીં પકડાય ત્યા સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Family World News Police Station Body Committed Suicide Youth Reached ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live