અમદાવાદની 7 ખાનગી હોસ્પિટલોનો ફાયર વિભાગની ક્લોઝર નોટિસ, જુઓ વિડીયો

Continues below advertisement

અમદાવાદની 7 ખાનગી હોસ્પિટલોએ ફાયર NOC ન લેતા નોટિસ પાઠવાઈ છે. AMCના ફાયર વિભાગે ક્લોઝર નોટિસ મોકલી છે. અને જો આ નોટિસની અવગણના કરવામાં આવશે તો હોસ્પિટલ સીલ કરાશે. સાથે જ ગટર અને પાણીનું જોડાણ પણ કાપી નાખવામાં આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram