ગુજરાત યુનિવર્સિટી કોમર્સ પ્રવેશ પ્રક્રિયાનો પહેલા રાઉન્ડ પૂર્ણ, કેટલી બેઠકો છે ખાલી?
ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)ની કોર્મસ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પુરો થઈ ચૂક્યો છે. પહેલા રાઉન્ડ પછી પણ હજું 24 હજારથી વધુ બેઠકો ખાલી છે. જોકે ખાલી બેઠકમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમની છે.