કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ મનપા સક્રિય, SVP હોસ્પિટલમાં વધારાશે 350 બેડ
Continues below advertisement
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે અમદાવાદ મનપા સક્રિય થયું છે. SVP હોસ્પીટલમાં અમદાવાદ કોર્પોરેશન વધારશે 350 બેડ. દર્દીઓને તકલીફ ન પડે તે માટે અગાઉ જ મનપાએ તૈયારી હાથ ધરી છે. અગાઉની કોરોનાની સ્થિતિને જોતાં AMC સક્રિય થયું છે.
Continues below advertisement
Tags :
Ahmedabad World News Case Corona Corporation ABP Asmita News ABP Asmita Gujarat Third Wave ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live