પ્રાથમિક શિક્ષકોના બંને સંઘો વચ્ચે પાવરની લડાઈ હોવાનું શિક્ષણ મંત્રીએ કર્યો એકરાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 09:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિક્ષક સજ્જતા સર્વેક્ષણ મામલે શૈક્ષિક સંઘ અને શિક્ષણ વિભાગ આમને-સામને આવી ગયા છે. (primary teachers) પ્રાથમિક શિક્ષકોના બંને સંઘો વચ્ચે પાવરની લડાઈ હોવાનું શિક્ષણ મંત્રીએ (education minister) એકરાર કર્યો છે. બંને સંઘોના કારણે શિક્ષણનું નુકસાન થયું હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે.