અમદાવાદમાં કોરોનાની ફેવીપીરાવીર દવાનો જથ્થો જપ્ત, ફૂડ એંડ ડ્રગ્સ વિભાગના દરોડા
Continues below advertisement
કોરોનામાં ઈંજેકશન બાદ હવે દવાની કાળાબજારી સામે આવી છે. ફૂડ એંડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ફેવીપીરાવીર દવાનો જથ્થો જપ્ત કર્યો છે.
Continues below advertisement