ગુજરાત યુનિવર્સિટી-કોલેજના નિવૃત પ્રોફેસરો માટે રાહતના સમાચાર, 7માં પગાર પંચ અંગે સરકાર લેશે નિર્ણય
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજના નિવૃત પ્રોફેસરો માટે રાહતના સમાચાર આવ્યા છે. નિવૃત અધ્યાપકોને 7માં પગાર પંચનો લાભ આપવા માટે સરકાર નિર્ણય લેશે. જલ્દીથી આ અંગે નિર્ણય કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.
Tags :
7th Pay Commission Gujarat University Decision Govt ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Retired Professors