ઉર્જામંત્રી સૌરભ પટેલે ખેડૂતોને વધુ વીજળી આપવાના નિર્ણય અંગે કરી ચર્ચા, કેટલા યુનિટનો કરાશે વધારો?
Continues below advertisement
ઉર્જામંત્રી(Energy Minister) સૌરભ પટેલે(Saurabh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ગઈકાલે બે કલાક ખેડૂતોને વધુ વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોને અપાતી રોજની વીજળીમાં સવા બે કરોડથી અઢી કરોડ યુનિટનો વધારો કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Saurabh Patel Farmers Electricity Energy Minister ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV