અમદાવાદ: વસ્ત્રાલમાં જંગલી પ્રાણીએ પાલતુ પશુનું મારણ કર્યાની આશંકાને પગલે વનવિભાગ સતર્ક
અમદાવાદના વસ્ત્રાલના ભાભીયાવાસમાં ભેંસના બચ્ચાનું જંગલી પ્રાણીએ મારણ કર્યું હોવાની આશંકાને પગલે વનવિભાગ સતર્ક થયું છે. આસપાસના વિસ્તારમાં જંગલી પ્રાણીના નિશાન મળી આવ્યા છે.