Ahmedabad ના સૈજપુર વોર્ડમાં કોગ્રેસના ચારેય ઉમેદવારના ફોર્મ માન્ય, જુઓ વીડિયો
અમદાવાદના સૈજપુર વોર્ડમાં કોગ્રેસના ચારેય ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. સૈજપુર વોર્ડમાં કોગ્રેસના છાયાબેન સોનવણે, મીનાક્ષીબેન પટેલનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું.