Gadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલ

Continues below advertisement

Gadhada Swaminarayan Mandir Controversy | સ્વામિનારાયણ સાધુ અશ્વિલ વિડીયો મામલો. સુરત, અમદાવાદ, સાવરકુંડલા બોટાદના હરિ ભક્તો પહોંચ્યા હતા ગઢડા ગોપીનાથજી ટેમ્પલ ખાતે. હરિ ભક્તો દ્રારા અશ્વિલ વિડીયોને લઈ બેનર હાથમાં રાખી નોંધાવ્યો વિરોધ. હાય... હાય... ના નારા સાથે આવા સાધુ ને દૂર કરવા કરી માંગ... ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ના ટ્રસ્ટી ઓને હરિ ભક્તો એ આપ્યું આવેદનપત્ર.. ટ્રસ્ટી દ્રારા આવેદનપત્રનો કર્યો સ્વીકાર... હરિ ભક્તોએ આપ્યું 7 દિવસનું અલટીમેટમ. જો આવા સાધુને હટાવવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે... ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ના ટ્રસ્ટી બકુલભાઈ દ્રારા સાધુઓની આ હરકતને ગણાવી અયોગ્ય... આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ...તે વાતનો કર્યો સ્વીકાર... આગામી બોર્ડ મીટિંગ માં આ મુદ્દે ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ આપ્યું નિવેદન.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram