Ahmedabad: GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઈવ ટેસ્ટિંગ કરાવનારને કેવી રીતે મળશે રિપોર્ટ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ પોતાની કારમાં બેસીને જ કોરોનાનું ટેસ્ટિંગ કરાવી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. ટેસ્ટ કરાવનાર વ્યક્તિને 24થી 36 કલાકમાં રિપોર્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram