અમદાવાદના ગોતામાં યુવકે બિલ્ડિંગ પરથી પડતું મુકીને કરી આત્મહત્યા, જુઓ વીડિયો

અમદાવાદના ગોતામા યુવકે બિલ્ડીંગ પરથી પડતુ મુકી આત્મહત્યા કરી હતી. ગોતામાં એનજી એન્ક્લેવ નામની બિલ્ડીંગ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો હતો. યુવક વ્યાપારમાં નુકસાન જવાના કારણે ડિપ્રેશનમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોલા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola