Ahmedabad: આજે 58 સેન્ટર પર GPSC ક્લાસ-1 અને 2ની એક્ઝિક્યુટીવ એન્જિનીયર પરીક્ષાનું આયોજન,જુઓ વીડિયો
Continues below advertisement
આજે અમદાવાદ(Ahmedabad) ખાતે 58 સેન્ટર પર જીપીએસસી(GPSC) ક્લાસ-1 અને ક્લાસ 2ની એક્ઝિક્યુટીવ એન્જિનીયરની પરીક્ષા(Examination)ઓનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 14 હજાર 579 ઉમેદવારો આ પરીક્ષા આપશે.
Continues below advertisement