ફટાફટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો, કેટલા દર્દીઓએ આપી કોરોનાને મ્હાત?,જુઓ મહત્વના સમાચાર
રાજ્યના 18 જિલ્લા અને બે મહાનગરોમાં કોરોના(Corona)નો એક પણ નવો કેસ(Case) નોંધાયો નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછા 76 કોરોનાના કેસ નોંધાયા અને 190 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર(Recovery Rate) 98.47 ટકા થયો છે.
Tags :
Gujarati News ABP ASMITA Hospital Case Corona Patient Recovery Rate ABP Live ABP News Live Gujarati News