GTUની પરીક્ષા ફરી ચર્ચામાં, ઓનલાઇન પરીક્ષાની માંગ
Continues below advertisement
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પરીક્ષા લઇને ફરી એકવાર વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. વિદ્યાર્થીઓનું એક જૂથ પરીક્ષા ઓનલાઈન લેવાય તેવી માંગ કરી રહી છે પરંતુ બીજી તરફ જીટીયુ પરીક્ષા ઓફલાઈન લેવાય તે માટે મક્કમ છે.
Continues below advertisement