સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ બારડોલીમાં કોગ્રેસને મોટો ફટકો, કોગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. બારડોલી નગર પાલિકાના વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના કોર્પોરેટર વિપક્ષ નેતા કલ્પના પટેલ ભાજપમાં જોડાયા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ બારડોલીમાં કોગ્રેસને મોટો ફટકો, કોગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાયા