જીટીયુની 13 અને 14 સપ્ટેબરની પરીક્ષાઓ હવે 5 ઓક્ટોબરે લેવાશે, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારે વરસાદ પડતા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જીટીયુના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. જે બાદ હવે જીટીયુએ આ વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. 13 અને 14 સપ્ટેબરની પરીક્ષાઓ હવે 5 ઓક્ટોબરે લેવાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram