ફટાફટ: રાજ્યમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા, દક્ષિણ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો

Continues below advertisement

રાજ્યમાં (state) કોરોનાના (corona) નવા 16 કેસ નોંધાયા. તો 16 દર્દીઓ થયા કોરોના મુક્ત. કોવિડ કેસની સંખ્યા વધતા એક્ટિવ કેસની સંખ્યા થઇ 158ને પાર. (South Gujarat) દક્ષિણ ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો. આગામી 5 દિવસ રાજ્યમાં (Rain) વરસાદની શક્યતા નહિવત. હવામાન વિભાગની આગાહી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram