ચીનમાં યોજાનાર ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં ભારતનુ પ્રતિનિધિત્વ GTUનું ટીમ કરશે, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Aug 2021 12:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધામાં (International RoboCon competition) ભારતનુ પ્રતિનિધિત્વ (Representation,) GTUનું ટીમ કરશે. GTUનું ટીમ ટોપ 3માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. (China) ચીનમાં ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધા યોજાશે. એશિયન પેસેફિક બ્રોડકાસ્ટ યુનિયન આયોજિત રોબોકોન ઇવેંટમાં GTUનું બે ટીમ ટોપ 3માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ડિસેમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધા યોજાશે.