ABP News

ATS DRI Raid In Ahmedabad : Big Bullની કાળી કમાણીનો પર્દાફાશ, 87 કિલોથી વધુ સોનુ ઝડપાયું

Continues below advertisement

ATS DRI Raid In Ahmedabad : Big Bullની કાળી કમાણીનો પર્દાફાશ, 87 કિલોથી વધુ સોનુ ઝડપાયું

Ahmedabad News:અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક બંધ ફ્લેટમાંથી અધધ માત્રમાં સોનુ અને રોકડ મળી આવતા ખડભળાટ મચી ગયો છે. આ બંધ ફ્લેટ શંકાસ્પદ અવરજવર વધી જતાં આખરે આ મામલે બાતમી મળતાં   પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કર્યું છે. આ જે સવારે ટીમ આ મુદ્દામાલ કબ્જે કરીને રવાના થઇ. સૂત્રો દ્રારા મળતી જાણકારી મુજબ આ ફ્લેટ  મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે. આ ફ્લેટના માલિક કોઇ મહિલા હોવાની હકીકત સામે આવી છે. આ મહિલાઓ આ ફ્લેટ રેન્ટ પર આપ્યો હતો.

ATS અને DRIને સર્ચ ઓપરેશન દરમિયાન   તપાસમાં 879×100=87 ક્લોગ્રામ  900 ગ્રામ m કિલો ગોલ્ડ બિસ્કિટ,19Kg 663 grams જવેલરી જ્વેલરી,  કુલ ગોલ્ડ – 95.5KG 920 ગ્રામ  મળ્યું છે. ઉપરાંત ATS અને DRIની ટીમે કુલ રોકડ  1,37,95,500 કબ્જે કર્યાં છે. તમામ મુદ્દામાલ સિઝ કરીને તપાસ એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવતા એજન્સીઓ પૈસા ગણવા માટે મશીનની જરૂર પડી હતી અને પૈસા ગણવાના મશીન સાથે સોન વધુ હોવાથી  વજન કાંટો મંગાવવામાં આવ્યો છે. હાલ એજન્સીએ માલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram