Ahmedabad: પ્લાઝમાં ડોનેશન અને અવરનેસ માટે પ્રદેશ કૉંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ પ્લાઝમા ડોનેશન અને અવરનેસ માટે વેબસાઈટ લોન્ચ કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના જન્મદિવસે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. જેણે પ્લાઝમા ડોનેટ કરવા છે તેમજ જેમને પ્લાઝમા ની જરૂર છે તેની માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. http://www.incgujarat.com/donate-plasma-save-smiles/ આ લિંક પરથી પ્લાઝમા ડોનેશન અને પ્લાઝમા મેળવવા માટેની માહિતી મળશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના રેડક્રોસ સેન્ટર પર પ્લાઝમા કોર્ડીનેટરની નિમણુક કરવામાં આવી છે. 21 રેડક્રોસ સેન્ટર પર કોંગ્રેસે કોર્ડીનેટર નિમણુંક કર્યા છે.
Continues below advertisement