અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, સત્વરે ઓક્સિજન પહોંચાડવો જરૂરી : પરેશ ધાનાણી
Continues below advertisement
અમરેલી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં માત્ર 1 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન ઉપલબ્ધ છે. અમરેલી જિલ્લામાં એક પણ ઓક્સિજન પ્લાન્ટ નથી . અમરેલી જીલ્લો ઓક્સિજન માટે રાજકોટ અને ભાવનગર પર નિર્ભર છે. છેલ્લા 3 દિવસ થી રાજકોટ અને ભાવનગર નથી આપતુ ઓક્સિજન. સમયસર ઓક્સિજન નહી મળે તો લાશો ના ઢગલા થશે
Continues below advertisement