Gujarat HC | જમીન સંપાદન કાયદાના અમલ મુદ્દે કોર્ટનું મહત્વનું અવલોકન
Gujarat HC | જમીન સંપાદન કાયદાના અમલ મુદ્દે કોર્ટનું મહત્વનું અવલોકન. જમીન સંપાદન માટે સંમતિ હોય તો પણ વળતર અંગે નવા કાયદાની જોગવાઈની અમલવારી જરૂરી. જમીન સંપાદન અંગેના નવા કાયદા બાદ સંમતિ કરાર હોય તો પણ યોગ્ય વળતર ચુકવવું જરૂરી. કાયદાની જોગવાઈથી વિપરીતનો સંમતિ કરાર એ મૂળથી જ રદ થવા પાત્ર હોવાની રજૂઆતને સ્વીકારતા કોર્ટે અરજી દાખલ કરી. આ સમગ્ર મુદ્દે કોર્ટે પ્રશાસનનો માંગ્યો ખુલાસો. બે અઠવાડિયા બાદ થશે સુનાવણી.