Surat Murder Case | સુરતમાં ભાણાએ કેમ કરી નાંખી મામાની હત્યા? કારણ જાણીને ચોંકી જશો
Surat Murder Case | સુરત : સુરતના પુણા ગામ વિસ્તારની ઘટના. ભાણીયાએ મામાને મોતને ઘાટ ઉતાર્યા. મામાની દીકરીના લગ્નના સાત દિવસમાં ભાણીયાએ ભગાવી ગયો હતો. ભાણીયાને મામાએ આવુ ના કરવાનું કહેતા મામાને ભાણીયાએ હથોડાના ઘા માર્યા.
ભાવનગરના નસિતપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈના દીકરો લગ્નના સાત દિવસમાં ભગાવી સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા. દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા મારીને એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ણીને ચોંકી જશો.