દારૂબંધી મુદ્દે પડકાતી વિવિધ અરજી મામલે ગુજરાત હાઇકોર્ટનો હુકમ, રાઇટ ટુ પ્રાઈવસી મુજબ અરજીઓ ટકશે
Continues below advertisement
દારૂબંધી મુદ્દે પડકાતી વિવિધ અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. રાઇટ ટુ પ્રાઈવસીના આધાર પર અરજીઓ ટકી શકે તેમ જણાવ્યુ છે. એડ્વોકેટ જનરલના દાવાને હાઇકોર્ટે ફગાવી દીધો છે. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તે દાવાને ફગાવાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat HC Gujarat News Orders Various Petitions Challenging Alcohol Ban Right To Privacy ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP News Updates ABP Asmita Live