Vadodara Harani Lake Tragdy | 14 બાળકોનો ભોગ લેનાર હરણી લેક દુર્ઘટનામાં હાઇકોર્ટે શું કર્યો આદેશ?

Continues below advertisement

Vadodara Harani Lake Tragdy | વડોદરા હરણી તળાવમાં 12 બાળકોના મૃત્યુ બાબતે હાઇકોર્ટે લીધી સુઓ મોટો પિટિશન. હૃદય દ્રાવક ઘટના હોવાની કોર્ટ લીધી નોંધ. હાઇકોર્ટે ગૃહ સચિવને સમગ્ર મુદ્દાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા કર્યો હુકમ. તલસ્પર્શી તપાસ સાથે નો એક્શન ટેકન રિપોર્ટ 29 જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા આદેશ. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી આખા મામલાનું કોર્ટ સંજ્ઞાન લે તે માટે થઈ હતી રજૂઆત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram