ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં એસાઈમેન્ટ સબમિશન માટે જાહેર કરી ઓનલાઈન પ્રોસેસ

Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ કોર્સમાં યુજીમાં સેમિસ્ટર-2 અને 4 તેમજ પીજીમાં સેમિસ્ટર-2 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એસાઈમેન્ટ સબમિશનની પ્રક્રિયા જાહેર કરી છે. જે પ્રમાણે વિદ્યાર્થીઓ 19 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી એસાઈમેન્ટ સબિમટ કરાવી શકશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram