દિલ્હીઃ મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં વરસાદના કારણે કાર્યક્રમ રદ્દ, હવે ક્યાં યોજાશે કાર્યક્રમ?

Continues below advertisement

દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ પર કાર્યક્રમ વરસાદના કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આજે ઓલિમ્પિક વિજેતાનો સન્માન કાર્યક્રમ સ્ટેડિમમાં યોજાવાનો હતો. સ્ટેડિયમના બદલે હવે સાંજે છ વાગ્યે હોટલ અશોકામાં આ કાર્યક્રમ યોજાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram