અમદાવાદ: ગુજ. યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર એન્ટ્રપ્રિન્યરશીપ કોર્સ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે

Continues below advertisement

વિશ્વમાં પ્રથમવાર એગ્રીકલ્ચર એન્ટ્રપ્રિન્યરશીપ કોર્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ કરાશે. આ કોર્સમાં ગમે તે પ્રવાહના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે. આ કોર્સ માટે દેશ-વિદેશના પ્રોફેસર ભણાવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram