મારૂ ગામ મારી વાત: અમદાવાદનાં ફાંગડી ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2021 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં ફાંગડી ગામમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. સફાઈ નહોવાથી બીમારી વધી રહી છે. ગટરના પાણી ઉભરાય છે. ખેતી માટે પૂરતું પાણી નથી મળતું. આ ઉપરાંત તંત્રને વારવાર રજૂઆત કરાઇ હોવા છતાં કોઈ નિવારણ નથી આવ્યું.