ગુજરાત યુનિવર્સિટીની ફાઇનલ પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટીની ફાઈનલ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 17 જૂનથી UG અને PGની ફાઈનલ પરીક્ષા ઓનલાઇન લેવાશે. અલગ અલગ સમયમાં અલગ અલગ વિષયની પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિવર્સિટીના B.Com, M.Com સહિત કોમર્સ ફેકલ્ટીના સેમેસ્ટર 4 અને 6 ની ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. BBA, BCA અને BSCની પરીક્ષાનો સમય બપોરે ત્રણ વાગ્યાનો તો B.Comની પરીક્ષાનો સમય સાડા અગિયાર વાગ્યાનો રહેશે.