Kulpati E-conclave: કોરોનાકાળમાં સૌરાષ્ટ્ર અને MS યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ કેવા આવ્યા પડકાર?
કોરોના(Corona)કાળ દરમિયાન કુલપતિ માટે સૌથી મોટા પડકાર અંગે MS યુનિવર્સિટી(MS University)ના ઉપ કુલપતિ પ્રો. પરિમલ વ્યાસે જણાવ્યું કે, સમયસર ઓનલાઈન માધ્યમ દ્વારા અભ્યાસક્રમ પુરો કરાવવો, જે વિદ્યાર્થીઓને નોકરી કરવી છે એવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પ્લેસમેન્ટની પણ વ્યવસ્થા કરી છે.