અમદાવાદ:અંગ્રેજી માધ્યમની શાળા સામે ગુજરાતી માધ્યમની શાળા થઈ રહી છે ઓછી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 12:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં એક તરફ અંગ્રેજી માધ્યમની શાળા વધી રહી છે. તો બીજી તરફ ગુજરાતી માધ્યમની શાળા ઓછી થઈ રહી છે. 5 વર્ષમાં અંગ્રેજી મધ્યમની શાળા શરૂ કરવા 90 ટકા અરજી આવી તો ગુજરાતી મધ્યમની શાળા બંધ કરવા માટે 90 ટકા અરજી આવી હતી.