ફટાફટ: રાજ્યમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 7 સપ્ટેબરના રોજ ફરી વરસાદી સિસ્ટમ થશે સક્રિય. સારો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram