હજીરા-ઘોઘા રો-પેક્સ સર્વિસનો થયો પ્રારંભ, જાણો બાઇક અને કારનું કેટલું રહેશે ભાડું ?
Continues below advertisement
ઇ- લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રો પેક્સ ફેરી શરૂ થયા બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની કનેક્ટીવીટી વધશે.રો-પેક્સ સેવાને કારણે ઘોઘાથી હજીરાની મુસાફરી માત્ર ચાર કલાકની થશે. મુસાફરી કરનારા લોકોનો સમય બચશે તો વાહનોનું ડિઝલ પણ બચશે.
Continues below advertisement