કોરોનાની ત્રીજી લહેરને લઇને HCએ સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન, જુઓ વીડિયો
હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા સરકારને નિર્દેશ કર્યા છે. ટેસ્ટિંગ,હૉસ્પિટલોમાં બેડ અને દવાઓના જથ્થા અંગે માહિતી માંગી હતી. ટેસ્ટિંગ,ટ્રેકિંગ અને ટ્રીટમેંટ સૂત્રનો ખરા અર્થમાં અમલ થવો જોઈએ તેવા નિર્દેશ આપ્યા હતા. ઓક્ટોબર આસપાસ ત્રીજી લહેરની શક્યતાની કોર્ટે નોંધ લીધી હતી.