દિલ્હી એઈમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેર અંગે શું આપી ચેતવણી?,જુઓ વીડિયો

દિલ્હી એઈમ્સ(Delhi Aiims)ના નિર્દેશક રણદીપ ગુલેરિયા(Randeep Guleria)એ કોરોના(Corona)ના નિયમોનું પાલન નહીં થાય તો ચોક્કસપણે ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી છે. ભીડને એકઠી થતા અટકાવવામાં નહીં આવે તો 6થી 8 સપ્તાહની અંદર ત્રીજી લહેર આવી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola