ધોરણ-10 અને 12ના રિપિટરોને માસ પ્રમોશનની અરજી પર HCની નારાજગી, કહ્યુ- વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન આપવું જોઇએ

Continues below advertisement

ધોરણ 10 અને 12ની રિપીટરને પરીક્ષાના બદલે માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગણી સાથે થયેલી પિટિશન પર હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું વિદ્યાર્થીઓએ ભણવા પર ધ્યાન આપવું જોઈએ અને વાલી મંડળ તરફથી બાળકોના હિતમાં રજૂઆત થવી જોઈએ નહીં કે તેમના હિત વિરુદ્ધ. કોર્ટે અરજી ફગાવી દેવાનું વલણ દાખવ્યું છે. જો કે અરજદારે પોતાના દાવાના સમર્થનમાં અમુક રજૂઆતો કરવા સમયની માંગણી કરતા કોર્ટે 13 જુલાઈ સુધીનો સમય આપ્યો છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram