ABP News

અમદાવાદ મનપા હેલ્થ વિભાગે હર્ડ ઈમ્યુનિટ અંગ કર્યો ત્રીજો સર્વે, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય ખાતા દ્વારા હર્ડ-ઈમ્યુનિટી અંગે ત્રીજું સર્વેક્ષણ હાથ ધરાયું છે. 74 અર્બન હેલ્થ સેન્ટરો પર 8000 લોકોના એન્ટીબોડીની ચકાસણી કરાશે.  15 દિવસ સુદી આ સર્વેની કામગીરી ચાલશે અને 25 દિવસ બાદ પરિણામ જાહેર કરાશે.  અગાઉના બે સર્વેમાં 17 ટકા અને 23 ટકા હર્ડ-ઈમ્યુનિટી જણાઈ હતી.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram